બાંગ્લાદેશની કોર્ટે શેખ હસીનાને મૃત્યુદંડની સજા ફટકારી
બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલે સોમવારે દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને માનવતા વિરુદ્ધના કથિત ગુનાઓના
કેસમાં મૃત્યુદંડની સજા ફટકારી હતી. મહિનાઓ સુધી ચાલેલા ટ્રાયલનું કોર્ટે હસીનાને ત્રણ ગુનાઓ પર દોષિત ઠેરવ્યા હતાં.